Showing posts with label Software. Show all posts
Showing posts with label Software. Show all posts

VALI FORM

 VALI FORM 2026 

વાલી ફોર્મ 2026- 2027
આપની શાળાના 100 બાળકોનુ એક સાથે વાલી ફોર્મ બનાવો.



અમારા ગ્રૂપ મા જોડાવવા માટે ક્લિક કરો.

Whatsapp 
NMMS,CET,JNV માટેની ચેનલ

Whatsapp Channel

KIDS GAME CHANNEL FOR SCHOOL

YOUTUBE CHANNEL




મિત્રો  માહીતી Excel File  મા લખો અને અપલોડ કરી ને  શાળામા નવા એડમિશન લેતા  બાળકો ના ફોર્મ એક સાથે  ડાઉનલોડ કરો.

  • અહિ આપેલ લિંક પર ક્લિક કરો અને વાલી ફોર્મ ડાઉનલોડ કરો
  • એક સાથે 100 વિદ્યાર્થીઓના ફોર્મ  ડાઉનલોડ કરો
  • A4  પેજ મા જ પ્રિંટ થશે.
  • એક સાથે 100 બાળકોના વાલી ફોર્મ  ડાઉનલોડ કરી શકશો.
  • વાલી ફોર્મ બનાવતા પહેલા નિચેની સુચનાઓ ખાસ વાંચી લેવી.


સુચના:-

  • સૌ પ્રથમ નિચે આપેલ અથવા લિંક મા આપેલ નમુના રૂપ excel  ફાઈલ ડાઉનલોડ કરી લેવી. અને કોઈ પણ ફેરફાર કર્યા વગર બધા બાળકોના નામ લખવા. ( કોપિ પેસ્ટ કરી શકો - જેમા પેસ્ટ આપો ત્યારે 1,2,3  લખેલો only value  ઓપ્શન આપવો) જેમા ખાસ ધ્યાન રાખવુ.
  • બાળકોને નમ્બર 1,2,3 આપવો.   
  • ફોટા ના ફોલ્ડરમા પણ  1.jpg  આ નામ થી સેવ કરવા. એટલે કે જેટલા બાળકો હોય તેટલા ફોટા તેના નંબર અને .jpg  ફોર્મેટ મા જ સેવ કરવા. ( 1.jpg , 2.jpg , 3.jpg , 100.jpg)
  • એક સાથે બધા ફોટા અપલોડ કરી શકો છો. 
  • જો ફોટા ન હોય તો ન કરવો. જેનો ફોટો ન હોય તે નમ્બર ન લખવો. તો તે ફોટો ની જગ્યા ખાલી આવ્શે.
  • શાળાનો લોગો રાખવો. લોગો ન હોય તો સરસ્વતી માતાનો ફોટો અથવા SSA નો લોગો મુકી શકો.
  • દરેક ફોટાની સાઇઝ 10 થી 25 kb જ રાખવી.
  • excel  ફાઈલ મા બાળકોની માહીતી લખી તૈયાર રાખવી.
  • એક સાથે 100 વાલી ફોર્મ ડાઉનલોડ થશે. જો તમારે વધુ કરવાની હોય તો બીજી વાર પ્રયત્ન કરવો.

આ ફોર્મ માં કોઈ ભૂલ આવે  તો 9099498094 વોટ્સએપ નંબર પર મેસેજ કરી ધ્યાન દોરવા વિનંતી.

ખાસ નોંધ: -
  જે માહીતી ન હોય તે ફાઇલ મા ખાલી રાખવી. બધી માહીતી એંટર કરવી ફરજીયાત નથી. પણ ખાલી રાખવી. એટલે કે 0 કે બિજી કોઈ માહીતી ન લખવી. જો ખાલી રાખશો તો તે ઓપ્શન પણ ખાલી આવશે.  જે તમે પેન થી લખી શકો છો.


હવે આ બધુ આપેલ લિંક પર ક્લિક કરી જે તે ઓપ્શન મા અપલોડ કરો. અને બાકી જે ઓપ્શન છે ત્યા તમારી શાળાની વિગત લખો. 

બાળકોના નામની નમુનારૂપ excel  ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો

VALI FORM   બનાવવા : અહિ ક્લિક કરો


VALI FORM પિતાનુ નામ આખુ  બનાવવા : અહિ ક્લિક કરો

























Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

HALL TICKET 2026 EXAM

HALL TICKET 2026 EXAM 


હોલ ટિકીટ ડાઉનલોડ  કરો

દ્વિતીય સંત્રાત કસોટી 2026 ની હોલ ટિકીટ મેળવો.



મિત્રો આપના સાથ સહકાર થી

થોડા દિવસ માં SMART HAJARI સૉફ્ટવેર બનાવી મોકલીશું.
  • જે માં માત્ર બાળકોના ફોટા થી હાજરી જ નહીં પણ તમે રેકોર્ડ પણ  મેળવી શકશો.
  • જેમાં રજા, રવિવાર, st,sc,obc, open , total બધી ગણતરી ઓટોમેટિક થઈ જશે.
  • RECORD પણ સાચવી શકશો. 
  • આખી શાળાની હાજરી એકજ જગ્યા એ પુરી શકશો.
  • આખી શાળાના જેટલા શિક્ષકો હોય બધા એક સાથે હાજરી પુરી શકશે,

અમારા ગ્રૂપ મા જોડાવવા માટે ક્લિક કરો.

Whatsapp 
NMMS,CET,JNV માટેની ચેનલ

Whatsapp Channel

KIDS GAME CHANNEL FOR SCHOOL

YOUTUBE CHANNEL




મિત્રો થોડી માહીતી અપલોડ કરી ને આખી શાળાના બાળકોની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

  • અહિ આપેલ લિંક પર ક્લિક કરો અને હોલ  ટિકિટ ડાઉનલોડ કરો
  • એક સાથે બધા વિદ્યાર્થીઓની હોલ  ટિકિટ ડાઉનલોડ કરો
  • A4  પેજ મા જ પ્રિંટ થશે.
  • એક સાથે 100 બાળકોની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો.
  • હોલ  ટિકિટ બનાવતા પહેલા નિચેની સુચનાઓ ખાસ વાંચી લેવી.


સુચના:-

  • સૌ પ્રથમ નિચે આપેલ અથવા લિંક મા આપેલ નમુના રૂપ excel  ફાઈલ ડાઉનલોડ કરી લેવી. અને કોઈ પણ ફેરફાર કર્યા વગર બધા બાળકોના નામ લખવા. ( કોપિ પેસ્ટ કરી શકો) જેમા ખાસ ધ્યાન રાખવુ.
  • બાળકોનો બેઠક નંબર  ધોરણ અને નમ્બર મોક્સ છે. જેમકે  પાંચમું ધોરણ અને 17 નંબર હોય તો બેઠક નંબર 517 થશે. બાકી બધુ જેમ ફાઇલ મા છે તેમજ લખવુ. 
  • ફોટા ના ફોલ્ડડરમા પણ 517 નંબર બાળકના ફોટાને 517.jpg  આ નામ થી સેવ કરવા. એટલે કે જેટલા બાળકો હોય તેટલા ફોટા તેના બેઠક નંબર અને .jpg  ફોર્મેટ મા જ સેવ કરવા.
  • એક સાથે બધા ફોટા અપલોડ કરી શકો છો. 
  • જો ફોટા ન હોય તો ન કરવો. જેનો ફોટો ન હોય તે નમ્બર ન લખવો. તો તે ફોટો ની જગ્યા ખાલી આવ્શે.
  • શાળાનો લોગો રાખવો.
  • વર્ગ શિક્ષક અને આચાર્યની સહી રાખવી. ફોટા 
  • દરેક ફોટાની સાઇઝ 10 થી 25 kb જ રાખવી.
  • excel  ફાઈલ મા બાળકોની માહીતી લખી તૈયાર રાખવી.
  • એક સાથે 100 હોલ ટિકિટ ડાઉનલોડ થશે. જો તમારે વધુ કરવાની હોય તો બીજી વાર પ્રયત્ન કરવો.


    હવે આ બધુ આપેલ લિંક પર ક્લિક કરી જે તે ઓપ્શન મા અપલોડ કરો. અને બાકી જે ઓપ્શન છે ત્યા તમારી શાળાની વિગત લખો. 
    સરનામુ લખવુ. જેમા સ્થળ આવ્શે.


બાળકોના નામની નમુનારૂપ excel  ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો. 

HALL TICKET   બનાવવા : અહિ ક્લિક કરો























Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

ID CARD MAKER SOFTWARE

 ID CARD MAKE 


મિત્રો આપના સાથ સહકાર થી

થોડા દિવસ માં SMART HAJARI સૉફ્ટવેર બનાવી મોકલીશું.
  • જે માં માત્ર બાળકોના ફોટા થી હાજરી જ નહીં પણ તમે રેકોર્ડ પણ  મેળવી શકશો.
  • જેમાં રજા, રવિવાર, st,sc,obc, open , total બધી ગણતરી ઓટોમેટિક થઈ જશે.
  • RECORD પણ સાચવી શકશો. 
  • આખી શાળાની હાજરી એકજ જગ્યા એ પુરી શકશો.
  • આખી શાળાના જેટલા શિક્ષકો હોય બધા એક સાથે હાજરી પુરી શકશે,

અમારા ગ્રૂપ મા જોડાવવા માટે ક્લિક કરો.

Whatsapp 
NMMS,CET,JNV માટેની ચેનલ

Whatsapp Channel

KIDS GAME CHANNEL FOR SCHOOL

YOUTUBE CHANNEL



  •  અહિ  ID CARD  બનાવવા માટે લિંક આપેલ છે. 
  • તમે આરામ થી એક સાથે એક પેજ મા 8 કાર્ડ બને તેવી રિતે પોતાની શાળાનાં નામ અને લોગો સાથે  ID CARD  બનાવી શકશો. એક સાથે 50-100  ID CARD બનાવો.
  •  ID CARD  ની સાઈઝ 8.5સે.મી. × 5.5 સે.મી. રાખેલ છે. જે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ જેટલીજ છે.
  • તમારી શાળાના બાળકોના  ID CARD  બનાવતા પહેલા નિચેની સુચના ખાસ વાંચી લેવી.

સુચના:-

1). શાળાનો લોગો અને આચાર્યશ્રીની સહીનો ફોટો તૈયાર રાખવો. શક્ય બને તો Background રિમૂવ કરીને સેવ કરવો. સાઈઝ શક્ય બને નાની રાખવી.
2). નમુનાની Excel File ડાઉનલોડ કરી તે મુજબ માહીતી ભરીને અહીં અપલોડ કરવી. ( ફાઇલ તમારા મોબાઇલ કે લેપટોપ માં ડાઉનલોડ કરી લેવી. પછીજ ફેરફાર કરવો)
3). ફોટા માટે: બધા ફોટાના નામ રોલ નંબર મુજબ (દા.ત. 1.jpg, 2.jpg) રાખી એકસાથે સિલેક્ટ કરીને અપલોડ કરવા.
4). ફોટાની સાઈઝ 10 થી 25 KB રાખવી જેથી PDF ઝડપથી બને.
5). Blood Group ની માહિતી ના હોય તો ખાલી રાખવી. પછી પેન થી લખી શકાય.
6). ફોટો ના હોય તો તે નંબર નહીં લખવો. જેમકે 8 નંબર ના બાળકનો ફોટો નથી તો 8.jpg લખવું નહીં. તો એ ફોટો ખાલી આવશે. ત્યાં તમે ફોટો ચોંટાડી શકશો.
7). એક પણ બાળકનો ફોટો ના હોય તો અપલોડ નહીં કરવું. તો ફોટો ચોંટાડવાની જગ્યા ખાલી આવશે.


નમુનાની Excel File ડાઉનલોડ કરો. અહિ ક્લિક કરો



ID CARD બનાવવા માટે અહિ ક્લિક કરો



















Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.