ID CARD MAKER SOFTWARE

 ID CARD MAKE 


મિત્રો આપના સાથ સહકાર થી

થોડા દિવસ માં SMART HAJARI સૉફ્ટવેર બનાવી મોકલીશું.
  • જે માં માત્ર બાળકોના ફોટા થી હાજરી જ નહીં પણ તમે રેકોર્ડ પણ  મેળવી શકશો.
  • જેમાં રજા, રવિવાર, st,sc,obc, open , total બધી ગણતરી ઓટોમેટિક થઈ જશે.
  • RECORD પણ સાચવી શકશો. 
  • આખી શાળાની હાજરી એકજ જગ્યા એ પુરી શકશો.
  • આખી શાળાના જેટલા શિક્ષકો હોય બધા એક સાથે હાજરી પુરી શકશે,

અમારા ગ્રૂપ મા જોડાવવા માટે ક્લિક કરો.

Whatsapp 
NMMS,CET,JNV માટેની ચેનલ

Whatsapp Channel

KIDS GAME CHANNEL FOR SCHOOL

YOUTUBE CHANNEL



  •  અહિ  ID CARD  બનાવવા માટે લિંક આપેલ છે. 
  • તમે આરામ થી એક સાથે એક પેજ મા 8 કાર્ડ બને તેવી રિતે પોતાની શાળાનાં નામ અને લોગો સાથે  ID CARD  બનાવી શકશો. એક સાથે 50-100  ID CARD બનાવો.
  •  ID CARD  ની સાઈઝ 8.5સે.મી. × 5.5 સે.મી. રાખેલ છે. જે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ જેટલીજ છે.
  • તમારી શાળાના બાળકોના  ID CARD  બનાવતા પહેલા નિચેની સુચના ખાસ વાંચી લેવી.

સુચના:-

1). શાળાનો લોગો અને આચાર્યશ્રીની સહીનો ફોટો તૈયાર રાખવો. શક્ય બને તો Background રિમૂવ કરીને સેવ કરવો. સાઈઝ શક્ય બને નાની રાખવી.
2). નમુનાની Excel File ડાઉનલોડ કરી તે મુજબ માહીતી ભરીને અહીં અપલોડ કરવી. ( ફાઇલ તમારા મોબાઇલ કે લેપટોપ માં ડાઉનલોડ કરી લેવી. પછીજ ફેરફાર કરવો)
3). ફોટા માટે: બધા ફોટાના નામ રોલ નંબર મુજબ (દા.ત. 1.jpg, 2.jpg) રાખી એકસાથે સિલેક્ટ કરીને અપલોડ કરવા.
4). ફોટાની સાઈઝ 10 થી 25 KB રાખવી જેથી PDF ઝડપથી બને.
5). Blood Group ની માહિતી ના હોય તો ખાલી રાખવી. પછી પેન થી લખી શકાય.
6). ફોટો ના હોય તો તે નંબર નહીં લખવો. જેમકે 8 નંબર ના બાળકનો ફોટો નથી તો 8.jpg લખવું નહીં. તો એ ફોટો ખાલી આવશે. ત્યાં તમે ફોટો ચોંટાડી શકશો.
7). એક પણ બાળકનો ફોટો ના હોય તો અપલોડ નહીં કરવું. તો ફોટો ચોંટાડવાની જગ્યા ખાલી આવશે.


નમુનાની Excel File ડાઉનલોડ કરો. અહિ ક્લિક કરો



ID CARD બનાવવા માટે અહિ ક્લિક કરો



















Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.