નિપુણ ગુજરાત FLN એક્શન પ્લાન ટ્રેકર 2026-27: શિક્ષકો માટે ડીજીટલ ઓનલાઈન ટૂલ
જીસીઈઆરટી (GCERT), ગાંધીનગર દ્વારા પ્રેરિત નિપુણ ગુજરાત FLN (Foundational Literacy and Numeracy) એક્શન પ્લાન અંતર્ગત વિદ્યાર્થીઓની પ્રગતિ નોંધવી હવે એકદમ સરળ બની ગઈ છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની સુવિધા માટે એક શાનદાર ડીજીટલ ટૂલ "NIPUN GUJARAT FLN ACTION PLAN TRACKER" તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઓનલાઈન એપ્લિકેશનની મદદથી શિક્ષકો બાલવાટિકા થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓનું ગુજરાતી અને ગણિત વિષયનું માસવાર ટ્રેકિંગ ખૂબ જ સરળતાથી કરી શકશે.
આ ટૂલનું નિર્માણ શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું છે.
🌟 આ ટ્રેકરની મુખ્ય વિશેષતાઓ (Key Features)
- ઓટોમેટિક ડેટા ફેચિંગ: ફક્ત શાળાનો ડાયસ (DISE) કોડ નાખવાથી શાળાનું નામ આપમેળે આવી જશે.
- માસવાર અને વિષયવાર એન્ટ્રી: જુલાઈ 2026 થી માર્ચ 2027 સુધીના દરેક માસનું ગુજરાતી અને ગણિતનું ટ્રેકિંગ.
- ઓટોમેટિક કેલ્ક્યુલેશન: વિદ્યાર્થીઓએ સિદ્ધ કરેલા વિધાનોના આધારે તેઓ ઉદયમાન (0-30%), પ્રગતિશીલ (31-79%) કે નિપુણ (80%+) કક્ષામાં છે, તેની ટકાવારી અને ગણતરી આપમેળે થઈ જશે.
- બે પ્રકારના રિપોર્ટ કાર્ડ:
- ટ્રેકર કાર્ડ (Tracker Card): આખા વર્ગનો સામાન્ય અને એકંદર રિપોર્ટ.
- વિદ્યાર્થી પ્રોગ્રેસ ટ્રેકર (Std Tracker Card): દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત માસવાર રિપોર્ટ કાર્ડ.
- પ્રિન્ટ સુવિધા: બંને રિપોર્ટ કાર્ડને A4 સાઈઝમાં સેટ કરીને સીધી જ પ્રિન્ટ કાઢી શકાય તેવી સુવિધા.
- ગેરહાજરી નોંધ: જો વિદ્યાર્થી ગેરહાજર હોય, તો તેને પણ સરળતાથી માર્ક કરી શકાય છે.
🚀 ઉપયોગ કેવી રીતે કરવો? (Step-by-Step Guide)
આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ક્રમવાર અનુસરો:
ઉપર MASTER_SPREADSHEET_ID = "1Fm7j7tv2TqFN_0PsfDXm46bfLxIZ8OMn9ruJc" આવુ લખેલુ છે ત્યા " " ની વચ્ચે તમારી ગુગલ શીટ નુ આઈ ડી કોપી કરી પેસ્ટ આપો.
( તામારી જે ગુગલ શીટ હોય તેને ઓપન કરો એટલે ઉપર URL ના ખાનામા જે URL લખેલુ આવે (https://docs.google.com/spreadsheets/d/1W35WlLQ-QFGanzEVzPOFjbiMzwuif1_rvPnMY8/edit?gid=18177875#gid=18177875) તેમાથી d/ પછીનુ કોપી કરો અને /edit?gid સુધીનુ કોપી કરો. એટલે અહિ 1W35WlLQ-QFGanzEVzPOFjbiMzwuif1_rvPnMY8 આટલુ આવ્શે. તેમ તમારી ગુગલ શીટ નૂ આઈ ડી કોપી કરો.
હવે Deploy પર ક્લિક કરો. થોડી પ્રોસેસ થઈ એક સ્ક્રિન ઓપન થશે તેમા મંજુરી અપવી.
- સૌ પ્રથમ અહિ આપેલ ફાઇલ ડાઉનલોડ કરો : અહિ ક્લિક કરો
- ત્યાર બાદ આ ફાઇલ મા જે તે ધોરણ મા વિદ્યાર્થી ના નામ ટાઈપ કરો અથવા કોપી કરી ને પેસ્ટ આપો. ( જો કોપી કરી પેસ્ટ આપો તો (Right Click કરી ને 1,2,3 લખેલો ઓપ્શન value ઓપ્શન આપવો.)
- બધા નામ થઈ જાય ત્યાર બાદ તમારા ગુગલ ડ્રાઇવ મા એક ફોલ્ડર બનાવો . જેનુ નામ "Nipunguj" આપો.
- તેજ ગુગલ એકાઉંટ થી ગુગલ શીટ ઓપન કરો . ગુગલ શીટ
- તેમા + નવી શીટ પર ક્લિક કરો.
- તેમા ફાઇલ મેનુ પર ક્લિક કરી . import પર ક્લિક કરો.
- ત્યા upload પર ક્લિક કરો.
- ત્યા brouse પર ક્લિક કરી જે ફાઇલ મા નામ લખ્યા તે સિલેક્ટ કરી ને અપ્લોડ કરો.
- હવે import data પર ક્લિક કરો.
- હવે જે ફાઇલ છે ગુગલ શીટ તેનુ નામ બદલો " gmnipunchart" આ નામ રાખો.
- હવે આ ફાઇલ જે તમારી ગુગલ ડ્રાઇવ મા છે તેને પર રાઈટ ક્લિક કરી ને organise પર ક્લિક કરી મુવ કરી ને આપણે જે ફોલ્ડર બનાવ્યુ "Nipunguj" તેમા મુકી દો.
- હવે આ ફોલ્ડર પર રાઈટ ક્લિક કરીને share - share પર ક્લિક કરો.
- તેમા restricted પર ક્લિક કરી ને any one with the link પર ક્લિક કરો.
- હવે એ ગુગલ શીત પર ક્લિક કરી ઓપન કરો.
- તેમા મેનુ બાર મા extension મેનુ પર ક્લિક કરો પછિ તેમા Apps Script પર ક્લિક કરો.
- હવે એક નવી સ્ક્રિન ઓપન થશે તેમા ઉપર જ્યા "Untitled project" નામ લખેલુ છે ત્યા ગુગલ શીટ નુજ નામ " gmnipunchart" આ નામ રાખો.
- અને અંદર જ્યા જે કોડ લખેલો છે તે સિલેક્ત કરી ને ડિલિત કરો અને અહી આપેલ ફાઇલ નો કોડ કોપી કરીને પેસ્ટ આપો.
- કોડ માટેની ફાઇલ ડાઉનલોડ કરો : અહિ ક્લિક કરો
ઉપર MASTER_SPREADSHEET_ID = "1Fm7j7tv2TqFN_0PsfDXm46bfLxIZ8OMn9ruJc" આવુ લખેલુ છે ત્યા " " ની વચ્ચે તમારી ગુગલ શીટ નુ આઈ ડી કોપી કરી પેસ્ટ આપો.
( તામારી જે ગુગલ શીટ હોય તેને ઓપન કરો એટલે ઉપર URL ના ખાનામા જે URL લખેલુ આવે (https://docs.google.com/spreadsheets/d/1W35WlLQ-QFGanzEVzPOFjbiMzwuif1_rvPnMY8/edit?gid=18177875#gid=18177875) તેમાથી d/ પછીનુ કોપી કરો અને /edit?gid સુધીનુ કોપી કરો. એટલે અહિ 1W35WlLQ-QFGanzEVzPOFjbiMzwuif1_rvPnMY8 આટલુ આવ્શે. તેમ તમારી ગુગલ શીટ નૂ આઈ ડી કોપી કરો.
ત્યાર બાદ સેવ ના આઇકોન પર ક્લિક કરો. પછી Deploy પર ક્લિક કરો.
ત્યાર બાદ New Deploiment પર ક્લિક કરો.
હવે નવી સ્ક્રિન ઓપન થાય તેમા સેટિંગ ના આઇકોન પર ક્લિક કરો.
ત્યા Web App પર ક્લિક કરો.
તેમા નિચે મુજબ માહીતિ એંટર કરો
Description ( અહિ નિચે કોઈ પણ નામ આપો. જેમકે GM)
Web app ( અહિ તમારુ જી મે ઈલ વાળો ઓપ્શન સિલેક્ટ કરો)
The web app will be authorised to run using your account data.
અહિ Anyone સિલેક્ટ કરો.
હવે Deploy પર ક્લિક કરો. થોડી પ્રોસેસ થઈ એક સ્ક્રિન ઓપન થશે તેમા મંજુરી અપવી.
Authoried Access પર ક્લિક કરો
Google hasn’t verified this app ક્લિક કરો
Advanced પર ક્લિક કરો
Go to Untitled project (unsafe) પર ક્લિક કરો.
Select what can access
Select all સિલેક્ટ ઓલ ટિક કરો. અને
Continue પર ક્લિક કરો.કરો. પછી થોડી પ્રોસેસ થઈ ને બે આઈ ડી આવ્શે જેમા નિચેનૂ આઈડી Web app
URL હશે તેની નિચે કોપી બટન આપેલ છે ત્યાંથી કોપી કરો અને નિચે ની લોગિન પ્રોસેસ કરો.
File Folder ID કોપી કરવા "Nipunguj" નામનુ જે ફોલ્ડર છે તેના પર રાઈટ ક્લિક કરી શેર પર ક્લિક કરો પછી કોપિ કરી નિચે લોગિન પ્રોસેસ કરો.
File Folder ID કોપી કરવા "Nipunguj" નામનુ જે ફોલ્ડર છે તેના પર રાઈટ ક્લિક કરી શેર પર ક્લિક કરો પછી કોપિ કરી નિચે લોગિન પ્રોસેસ કરો.
આ સંપુર્ણ પ્રોસેસ માટેનો વિડિયો જોવા ક્લિક કરો: અહી ક્લિક કરો
લોગિન અને નવું રજિસ્ટ્રેશન (Sign Up) માટે: અહિ ક્લિક કરો
સ્ટેપ 1: નવું રજિસ્ટ્રેશન (Sign Up)
જો તમે પહેલીવાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે.
- એપ્લિકેશન ખોલીને "નવું રજિસ્ટ્રેશન (Sign Up)" પર ક્લિક કરો.
- તમારી શાળાનો DISE Code દાખલ કરો (કોડ નાખતા જ શાળાનું નામ આપમેળે આવી જશે).
- તાલુકો, જિલ્લો, શિક્ષકનું નામ અને ધોરણ ભરો. ત્યારબાદ "Save & Next" પર ક્લિક કરો.
- બીજા પેજ પર તમારું Email ID, મોબાઈલ નંબર નાખો.
- એક નવું User ID અને સુરક્ષિત Password બનાવો. (પાસવર્ડમાં ઓછામાં ઓછો 1 કેપિટલ અક્ષર, 1 સ્મોલ અક્ષર, 1 સ્પેશિયલ કેરેક્ટર અને નંબર હોવો જરૂરી છે. દા.ત. Nipun@2026).
- છેલ્લે તમારી Google Sheet ની Master Script URL અને File Folder ID નાખીને "Final Sign Up 🚀" પર ક્લિક કરો.
સ્ટેપ 2: લોગિન (Login)
- રજિસ્ટ્રેશન સફળ થયા બાદ, લોગિન પેજ પર આવો.
- તમે બનાવેલ User ID અને Password દાખલ કરો.
- "Login 🔓" બટન પર ક્લિક કરી ડેશબોર્ડ પર પ્રવેશ કરો. (નોંધ: સુરક્ષાના કારણોસર એક યુઝર આઈડી મહત્તમ 6 ડિવાઇસમાં જ લોગિન થઈ શકશે).
સ્ટેપ 3: વિદ્યાર્થીઓનો ડેટા અને પ્રગતિ નોંધવી (Data Entry)
- ડેશબોર્ડ પરથી તમારું ધોરણ, વિષય (ગુજરાતી કે ગણિત) અને માસ પસંદ કરો.
- આ પસંદગી કરતા જ નીચે વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે.
- જે વિદ્યાર્થીની માહિતી ભરવી હોય તેના નામ સામે આપેલા "Edit ✏️" બટન પર ક્લિક કરો.
- જો વિદ્યાર્થી ગેરહાજર હોય તો ઉપર આપેલા "P (હાજર)" બટન પર ક્લિક કરી તેને "A (ગેરહાજર)" કરી શકો છો.
- વિદ્યાર્થીએ જે વિધાનો સિદ્ધ કર્યા હોય, તે વિધાનો સામેના ચેકબોક્સ (☑️) પર ટિક કરો.
- માહિતી ભરાઈ ગયા બાદ "Save 💾" પર ક્લિક કરો. સેવ થતાં જ વિદ્યાર્થીના નામ સામે લીલા કલરની સાચાની નિશાની (✔️) આવી જશે.
- બધા વિદ્યાર્થીઓની એન્ટ્રી પૂર્ણ થયા બાદ છેલ્લે "Final Submit 🚀" બટન પર ક્લિક કરો. (ધ્યાન રાખો: ફાઇનલ સબમિટ કર્યા બાદ એડિટિંગ થઈ શકશે નહીં).
સ્ટેપ 4: ટ્રેકર કાર્ડ પ્રિન્ટ કરવું (View & Print Reports)
ડેટા સેવ કર્યા બાદ રિપોર્ટ જોવા માટે ડેશબોર્ડ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે:
- Tracker Card 📝: આ બટન પર ક્લિક કરવાથી તમને પસંદ કરેલ ધોરણ અને વિષયનો આખા વર્ગનો એકંદર માસવાર રિપોર્ટ જોવા મળશે.
- Std Tracker Card 🎓: આ બટન પર ક્લિક કરવાથી તમે ડ્રોપડાઉનમાંથી કોઈ પણ એક વિદ્યાર્થીનું નામ પસંદ કરી, તેનું વ્યક્તિગત પ્રોગ્રેસ કાર્ડ જોઈ શકશો.
- પ્રિન્ટ કાઢવા માટે ઉપર આપેલા પીળા રંગના "Print 🖨️" બટન પર ક્લિક કરો. રિપોર્ટ સીધો જ A4 પેજ પર સેટ થઈને પ્રિન્ટ માટે તૈયાર થઈ જશે.
ખાસ નોંધ: જો ભવિષ્યમાં તમારે તમારો Master Script URL બદલવો હોય, તો ડેશબોર્ડ પર ઉપર આપેલા "Login Data Change ✏️" બટન પર ક્લિક કરી નવો URL અપડેટ કરી શકો છો.
નિર્માતાનો સંપર્ક:
આ એપ્લિકેશન અંગેના કોઈપણ સૂચન કે સહાય માટે તમે શ્રી રાજેશભાઈ ડાભી (મો. 9099498049) નો સંપર્ક કરી શકો છો.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

